માનવ ઉત્સર્ગએકમના વિશિષ્ટ ભાગના કાર્યનું નીચેના પૈકી કર્યું વિધાન ચોક્કસ રીતે વર્ણવે છે ?
માનવ શરીરમાં કેટલા ઉત્સર્ગએકમો આવેલ હોય છે ?
પુખ્ત મનુષ્યનાં દરેક મૂત્રપિંડ માટે શું સાચું?
પહોળાઈ $-$ લંબાઈ $-$ જાડાઈ
માલ્પિધિયન કાય ........ માં જોવા મળે છે.
બાહ્ય ઉત્સર્ગ એકમમાં.......... ગેરહાજર અથવા અતિ નાનો હોય છે.